ટંકારા : ટંકારા પટેલ સમાજ એસોસિએશન બાદ ઋષિવંશી સમાજ દ્વારા પણ બપોર બાદ ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છીક અડધા દિવસનું લોકડાઉન કરવા નિર્ણય લેવાયો છે.