મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપરથી ચંદ્રેશભાઇ મગનભાઇ સુરાણી, ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે.મોરબી લીલાપર રોડ ગજાનંદ પાર્ક સોસાયટી અનુરાગ એપાર્ટમેન્ટ બ્લોક -૭૦૧ વાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.