ટંકારા : રસિકભાઈ છગનભાઈ ગોધાણીનું અવસાન ટંકારા : ટંકારા નિવાસી રસિકભાઈ છગનભાઈ ગોધાણી (ઉ.વ.50), તે દેવજીભાઈ (87587 63184) અને ઈશ્વરભાઈ (95108 33385)ના ભાઈનું તારીખ ૨૪/૦૪/૨૦૨૧ને શનિવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનીક શોક સંદેશો પાઠવી શકાશે. (જયેશભાઈ 79848 70105) જોધપર નદી: જ્યોત્સનાબેન બીપીનદાસ રામાવતનું અવસાન મોરબી: મૂળ જોધપર નદી નિવાસી જ્યોત્સનાબેન બીપીનદાસ રામાવતનું અવસાન તા. ૨૪/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું ૨૬/૪/૨૦૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મોરબી: જીવાબેન ડાયાભાઈ જીલરીયાનું અવસાન મોરબી: જીવાબેન ડાયભાઈ જીલરીયા તે હીરાભાઈ ડાયાભાઈ જીલરીયા (૯૮૭૯૪ ૩૭૪૧૬), ભગવાનભાઈ ડાયાભાઈ જીલરીયા (૯૯૧૩૩ ૪૦૮૭૪)ના માતાનું, કાનાભાઈ હીરાભાઈ જીલરીયા (૯૯૨૫૧ ૩૭૨૦૩), લખમણભાઈ હીરાભાઈ જીલરીયા (૬૩૫૧૮ ૮૭૦૩૩), રાજેશભાઈ હીરાભાઈ જીલરીયા (૯૨૪૭૨ ૦૦૦૦૫), રામભાઈ ભગવાનભાઈ જીલરીયા (૭૬૦૦૦ ૦૯૬૯૦)ના મોટીબાનું તા. ૨૪/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. થોરાળા : જીવરાજભાઈ કરશનભાઈ જેતપરીયાનું અવસાન મોરબી: મૂળ થોરાળા નિવાસી જીવરાજભાઈ કરશનભાઈ જેતપરીયા (ઉ.વ. ૯૨) તે સ્વ. જેરામભાઈ જીવરાજભાઈ જેતપરીયા, મહેશભાઈ જીવરાજભાઈ જેતપરીયાના પિતા, કિરણભાઈ જેરામભાઈ જેતપરીયા, જયદીપભાઈ જેરામભાઈ જેતપરીયાના દાદાનું તા. ૨૪/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (મો. ૯૯૭૯૫ ૩૨૬૦૭, ૮૯૮૦૧ ૧૧૬૧૧) સજનપર : હરજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન ટંકારા : સજનપર નિવાસી હરજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ. 55), તે જયેશભાઈ હરજીભાઈ બરાસરાના પિતાનું તા. 24ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક - સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (જયેશભાઈ હરજીભાઈ બરાસરા મો. 88663 77207) મોરબી : વલ્લભદાસ છગનલાલ ચંડીભમ્મરનું અવસાન મોરબી : વલ્લભદાસ છગનલાલ ચંડીભમ્મર (ઉંમર વર્ષ 90)નું તારીખ 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 26/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (પંકજભાઈ 98793 55410, ભુપેન્દ્રભાઈ 75671 92192, રવિભાઈ 98256 24773, જીલભાઈ 99049 63722, રસિકલાલ 94295 66044, દિલીપભાઈ 99790 7117) મોરબી : ઈલાબેન પંકજભાઈ વસાણીયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી ઈલાબેન પંકજભાઈ વસાણીયા (ઉ.વ. 32), તે પંકજભાઈ મનુભાઈના પત્ની, મનુભાઇ દેવસીભાઈ અને ભગવતીબેન મનુભાઈના પુત્રવધૂ, દિવ્યાબેનના ભાભીનું તારીખ 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ 26/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (મનુભાઈ - 74339 42117, પંકજભાઈ - 98795 44122)