મોરબી : મોરબીમાં શનાળા ખાતે મુરલીધર હોટલ નજીક સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની ફાઇન દરબારી રેર વ્હીસ્કીની કિ.રૂ. 300 વાળી 1 બોટલ સાથે પકડી પડી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. તેમજ આરોપી સાગર સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.