ખાખરેચી : છગનભાઈ પ્રેમજીભાઈ થડોદાનું અવસાન માળિયા (મી.) : માળિયા (મી.)ના ખાખરેચી ગામ નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ થડોદા, તે ધર્મેશના પિતાશ્રી, કરશનભાઈના ભાઈ તેમજ હિતેશભાઈ અને નિલેશભાઈના કાકાનું તા. 23/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (93284 41752, 93270 15168, 98098 15216) વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ જુવાનસિંહ ઝાલાનું અવસાન વાંકાનેર : કોઠારીયા (જડેશ્વર) નિવાસી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ જુવાનસિંહ ઝાલા (ઉમર વર્ષ 70), તે નિર્મલસિંહ જુવાનસિંહ ઝાલાના મોટાભાઈ, મયુરસિંહ ઝાલા (83202 08194), અર્જુનસિંહ ઝાલા (79843 34566), હરિશ્ચંદ્રસિંહ ઝાલા (95584 29091)ના પિતાનું તારીખ 23/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 26/04/2021ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : મનીષભાઈ રમેશભાઈ કાલરીયાનું અવસાન મોરબી : ખેવરિયા નિવાસી મનીષભાઈ રમેશભાઈ કાલરીયાનું તારીખ 23/04/2021 ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યકત કરી શકશે. મોરબી : કિર્તીભાઈ જયંતીલાલ દવેનું અવસાન મોરબી : શ્રીમાળી બ્રાહ્મણ કિર્તીભાઈ જયંતીલાલ દવે, તે કિશોરચંદ્ર (63510 09561) અને અને દીપકભાઈ (94280 34291)ના ભાઈનું તારીખ 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 24/04/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ડો. હર્ષિત 81404 34777, હેમલભાઈ 75740 95422) વાંકાનેર : મુકેશભાઈ મનહરલાલ સોલંકીનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી મુકેશભાઈ મનહરલાલ સોલંકીનું તા. 22/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. 23/04/2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને બેસણું તથા લૌકિક ક્રિયા રાખેલ નથી. (મધુસુદનભાઇ ૯૬૬૫૮ ૮૪૮૦૧, પ્રફુલભાઇ ૯૮૨૫૦ ૭૧૬૪૨, જીતેન્દ્રભાઇ ૯૧૦૪૮ ૪૪૯૬૪, નિરંજનભાઇ ૯૮૭૯૦ ૭૪૦૨૪, સીમાબેન ૯૮૯૮૨ ૫૮૭૬૦, દેવ ૮૯૦૫૨ ૯૯૯૧૫) મોરબી : બીનાબેન પ્રદીપભાઈ પાટડીયાનું અવસાન મોરબી : સોની બીનાબેન પ્રદીપભાઈ પાટડીયા, તે પ્રદીપભાઈના ધર્મપત્ની, મનસુખલાલ લક્ષ્મીચંદ પાટડીયા (ખારચીયા વાળા)ના પુત્રવધુ, રાજ તથા રાધિકાબેન પુષ્પકકુમાર પારેખના માતૃશ્રી, રસિકલાલ ભગવાનજીભાઈ આડેસરાના પુત્રી, સંજયભાઈ (ભોલાભાઈ)ના બહેનનું તારીખ ૨૩.૪.૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૪.૪.૨૦૨૧ને શનિવારના રોજ સાંજે ૪.૩૦થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (રસિકભાઈ ૯૭૨૪૪ ૦૨૨૯૯, હરેશભાઇ ૯૪૨૭૦ ૮૭૪૯૪, હસમુખભાઈ ૮૨૦૦૦ ૪૬૨૩૦, પરેશભાઈ ૯૪૨૬૩ ૮૧૧૨૦, મહેશભાઈ ૮૧૬૦૧ ૬૨૪૨૪, હિતેનભાઈ ૯૪૨૯૪ ૭૨૨૦૭, લલિતભાઈ ૯૮૭૯૨ ૭૨૨૯૯, નીખિલભાઈ ૯૪૨૭૪ ૪૩૧૯૨, સુમનભાઈ ૯૮૨૫૫ ૯૦૬૪૩, અનિલભાઈ ૮૮૬૬૧ ૩૪૨૦૭, રાજ પ્રદીપભાઈ ૯૮૭૯૧ ૯૧૦૯૮, સંજયભાઈ ૯૮૭૯૧ ૦૯૯૦૫)