ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું તા. 20/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 21/04/2021ને બુધવારે રાખેલ છે. (મો. 99130 53249) મોરબી : પૂજા જયદિપ પંડીતનું અવસાન મોરબી : મોરબી નિવાસી પુજા જયદિપ પંડીત, તે જયદિપ (શિવમ)ના ધર્મપત્ની, મહેશચંદ્ર હસમુખરાય પંડીતનાં પુત્રવધુ, બિપિનભાઈ માર્કડરાય ભટ્ટનાં પુત્રી તથા મયંક બિપિનભાઈ ભટ્ટનાં બહેનનું તા. ૧૮/૦૪/૨૦૨૧ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારનાં રોજ સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે. (મહેશચંદ્ર ૯૨૭૭૭ ૫૩૨૬૮, જયદિપ ૯૯૨૫૧ ૦૮૦૩૦, મયુર ૯૮૨૫૩ ૯૦૭૨૮, કલ્પનાબેન ૯૨૨૭૬ ૩૧૧૬૮) વાંકાનેર : ભરતસિંહ હાલુભા ઝાલાનું અવસાન વાંકાનેર : મૂળ કડિયાણા હાલ વાંકાનેર નિવાસી ભરતસિંહ હાલુભા ઝાલા (ઉંમર વર્ષ 59), તે ભુતપુર્વ નગરપાલિકા ઉપપ્રમુખ મહેન્દ્સિંહ હાલુભા ઝાલાના નાના ભાઈ તથા વિજયસિંહ, યોગરાજસિંહ, વિમલસિંહ, નિરમલસિંહ, મયૂરધ્વજસિંહ, મિલનસિંહના કાકા તથા શુભમસિંહ, જ્યોતિબા (રાખીબા)ના પિતાશ્રીનું તારીખ 20-4-2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 22-4-2021ને ગુરુવારના રોજ રાખેલ છે. લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. (મહેન્દ્સિંહ 99787 62292, શુભમસિંહ 70697 07025) જુના ઘાટીલા : રતનશીભાઈ અમરશીભાઈ કવાડીયાનું અવસાન માળીયા (મી.) : જુના ઘાટીલા નિવાસી રતનશીભાઈ અમરશીભાઈ કવાડિયા (ઉંમર વર્ષ 81), તે શાંતિલાલ (97235 96677) અને રમેશભાઈ (96389 60980)ના પિતા તેમજ રવિકુમાર (96016 42843) અને શ્યામકુમાર (97236 36960)ના દાદાનું તારીખ 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (પરસોત્તમભાઈ 98256 44271, પ્રવીણભાઈ 99984 25642, બળદેવભાઈ 99240 98711) મોરબી : મનોરમાબેન ગુલાબરાય મહેતાનું અવસાન મોરબી : મોરબી નિવાસી મનોરમાબેન ગુલાબરાય મહેતા, તે ગુલાબરાય મોહનલાલ મહેતાના ધર્મપત્ની, હિનાબેન નિલેશભાઈ દેસાઈ, કામિનીબેન કેતનભાઈ મહેતા તેમજ જીગ્નાબેન હિરેનભાઇ મહેતાના માતુશ્રીનું તારીખ ૨૧/૦૪/૨૦૨૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગુલાબરાય (૭૮૭૮૮ ૦૮૭૨૮) રમેશભાઈ (૯૭૨૭૨ ૨૬૧૧૯) કેતનભાઈ (૯૯૦૯૨ ૧૫૯૨૨ / ૯૮૨૫૮ ૮૧૯૨૨) આમરણ : વર્ષાબેન સતિષભાઈ ગાંભવાનું અવસાન મોરબી : ડાયમંડ નગર (આમરણ) નિવાસી વર્ષાબેન સતિષભાઈ ગાંભવાનું તા. 20/04/2021 ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો.નં. - સતિષભાઈ (99745 76124), ગોવિંદભાઈ (96388 87504), જીવરાજભાઈ (94283 16464), કાનજીભાઈ (94288 65445), મનસુખભાઈ (97250 18170), રમણીકભાઈ (97379 13571), ભગવાનજીભાઈ (98985 39866)