મોરબી : મોરબી તાલુકાના લખઘીરપુર ગામમાં લેકસેસ ફેક્ટરીની ઓરડીમાં 20 વર્ષીય આદેશભાઈ વિનોદભાઈને ગઈકાલે તા. 18ના રોજ કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.