મોરબી : પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતાનું અવસાન મોરબી નિવાસી પન્નાબેન મહેન્દ્રભાઈ મહેતા (ઉ.વ. 65), તે મોરબી નગરપાલિકાના માજી કાઉન્સિલર મહેન્દ્રભાઈ (94272 36037)ના પત્ની, ભાવિનભાઈ (73839 99220) અને ઋચિતબેનના માતુશ્રીનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 19/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : ક્રિપાલસિંહ કૃષ્ણસિંહ જાડેજા (કે.કે.નું અવસાન) મોરબી : મોરબી નિવાસી ક્રિપાલસિંહ કૃષ્ણસિંહ જાડેજા (કે.કે.), તે વનરાજસિંહ (99785 00007)ના ભત્રીજા, વીરેન્દ્રસિંહ (99789 41181, 79904 78780)ના ભાઈ તેમજ સૂર્યરાજસિંહ (98256 41002)ના પિતાનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 19/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : ચંદ્રિકાબેન નટવરગીરી ગોસ્વામીનું અવસાન મોરબી : મોરબી નિવાસી ચંદ્રિકાબેન નટવરગીરી ગોસ્વામી, તે કમલેશગીરી (98253 99423), ઉમેશગીરી (87338 40298) અને પરેશગીરી (94282 81268)ના માતુશ્રી તેમજ ભાવિકગીરી (94292 45134) ગૌરવગિરી (70435 18222) અને લખનગીરી (82005 80436)ના દાદીનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 19/04/ 2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મોરબી : બચુભાઈ બેચરભાઈ કડીવારનું અવસાન મોરબી : મોરબી નિવાસી બચુભાઈ બેચરભાઈ કડીવાર (ઉ.વ. 76), તે રમેશભાઈ (98259 89807)ના પિતા, પ્રભુભાઈ (98259 89807)ના ભાઈ તેમજ બિગનભાઈ (99795 34415)ના દાદાનું તા. 16/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : પ્રીતીબેન જનકભાઈ ભટ્ટનું અવસાન મોરબી : પ્રીતીબેન જનકભાઈ ભટ્ટ (નાનીબેન) (ઉ.વ.57), તે જનકભાઈ ભટ્ટના ધર્મપત્ની તથા ધારાબેન ભટ્ટ અને મનીષા નીરજકુમાર ભટ્ટના માતૃશ્રી તેમજ વિનોદરાય હરીલાલ ભટ્ટના ભાભી તેમજ સ્વ.અશ્વિનભાઈ ભટ્ટ, શૈલેષભાઈ ભટ્ટ, મીનાબેન મહેશકુમાર દવે, કિરણબેન રમેશકુમાર પંડિત અને દક્ષાબેન નરેન્દ્રકુમાર દવેના બહેનનું તા.17/04/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સાસરા પક્ષ તથા પિયરપક્ષનું ટેલીફોનિક બેસણુ તા.19 ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું બેસણુ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. જનકભાઈ ભટ્ટ - 94282 51686, વિનોદભાઈ ભટ્ટ - 94262 39356, ધારાબેન ભટ્ટ - 94080 40206, શૈલેષભાઈ ભટ્ટ - 80000 77759) વાંકાનેર : સરોજબેન શૈલેષભાઈ દોશીનું અવસાન વાંકાનેર : મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી સરોજબેન શૈલેષભાઈ દોશી (ઉ.વ. ૬ર), તે શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્નિ, કુંજન નિકુંજ સંઘવી, નીકી હાર્દિક મહેતા તથા બિન્નીના માતુશ્રી અને મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અને મુકેશભાઈના ભાભી તથા સ્વ. મધુકાંતાબેન છબીલદાસ ગાર્ડીના સુપુત્રીનું તા. ૧૭/૦૪/૨૦૨૧ને શનિવારના રોજ બપોરે જામનગર મુકામે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૯/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (શૈલેષભાઈ દોશી 94264 72461, મુકેશભાઈ દોશી 98339 48773, બિન્ની દોશી 97129 20672, કૌશલભાઈ દોશી 98982 04603, કુંજનબેન સંધવી 97129 20675) મોરબી : માઘુભા ઉદયસિંહ ઝાલાનું અવસાન મોરબી : માઘુભા ઉદયસિંહ ઝાલા, તે શિવરાજસિંહ ના પિતા તેમજ પુષ્પરાજસિંહ અને દીવ્યરાજસિંહના પૌત્રનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. (મો. 98256 03259, 99256 43300) મોરબી : માણેકબેન પ્રેમજીભાઈ મેથાણીયાનું અવસાન મોરબી : માણેકબેન પ્રેમજીભાઈ મેથાણીયાનું તા. 16/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનીક શોક વ્યક્ત કરી શકશે. વાંકાનેર : દિનેશભાઈ મોહનલાલ કવૈયાનું અવસાન વાંકાનેર : દિનેશભાઈ મોહનલાલ કવૈયાનું તા. 18/04/2019 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.19 ને સોમવારના રોજ સાંજના 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. સગા સંબંધીઓ શોક સંદેશો પાઠવી શકશે. (મો.નં. જીગ્નેશભાઈ દિનેશભાઈ કવૈયા 85119 69924, સંજયભાઈ દિનેશભાઈ કવૈયા 79909 69924, મનસુખલાલ મોહનલાલ કવૈયા 98243 21695, ભરતભાઈ મોહનલાલ કવૈયા 98258 14230, રાજેશભાઈ મોહનલાલ કવૈયા 97276 91630) ટંકારા : ભરતભાઇ ગોવિંદભાઇ ચૌહાણનું અવસાન ટંકારા : ટંકારા નિવાસી ભરતભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, તે રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ તથા મુકેશભાઈ ભરતભાઈ ચૌહાણના પિતા અને જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણના કાકાનું તા.૧૭-૦૪-૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મોબાઈલ નંબર ૭૦૪૮૭ ૩૫૩૦૦, ૯૮૨૫૮ ૦૫૬૩૭ અને ૯૦૬૭૦ ૧૯૦૬૨ પર ટેલીફોનીક દિલસોજી પાઠવવા જણાવવામાં આવેલ છે. મોરબી : દિનેશભાઇ પ્રતાપસિંહ રાચ્છનું અવસાન મોરબી : દિનેશભાઇ પ્રતાપસિંહ રાચ્છ (ઉ.વ. ૭૧), તે સ્વ. પ્રતાપસિંહ પરસોતમભાઇ રાચ્છના પુત્ર તેમજ વિનોદરાય પરસોતમભાઇ રાચ્છના ભત્રીજા (ચેતક ગેસ એજન્સી), નિશીથભાઇ રાચ્છ અને ચિંતનભાઇ રાચ્છ (મોન્ટુ ગોપાલ નમકીન, મોરબીવાળા )ના તેમજ હેતલબેનના પિતાશ્રી અને જયેશકુમાર ચીમનલાલ પોપટના સસરા તેમજ વસંતભાઇ પ્રતાપસિંહ રાચ્છ અને ગીરીશભાઈ પ્રતાપસિંહ રાચ્છના અને ગીતાબેન હર્ષદકુમાર માણેક (રાજકોટ)ના મોટા ભાઇ તેમજ કેયુર વસંતભાઇ રાચ્છ, મેહુલ ગીરીશભાઇના ભાઇજી તેમજ ત્રિભોવનદાસ હેમરાજભાઇ ઠકકરના જમાઈ તેમજ ઠકકર આર્ટસવાળા મનસુખભાઇ (મનુ ભાઇ) તથા દિલીપભાઇના બનેવીનુ તા. ૧૮-૪-૨૦૨૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલિફોનીક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૧૯-૪-૨૦૨૧ સોમવારે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.(નિશીથભાઇ રાચ્છ ૯૮૨૫૧ ૫૬૨૦૧, ચિંતનભાઇ રાચ્છ ૯૭૨૬૯ ૧૨૪૧૨, જયેશકુમાર પોપટ ૯૮૨૫૧ ૭૨૯૧૪, હેતલબેન પોપટ ૯૭૭૩૦ ૨૪૦૧૦, મનસુખભાઇ ૯૮૨૫૨ ૧૦૩૧૯) મોરબી : સગુણાબેન વિનોદરાય રાજાનું અવસાન મોરબી : મોરબી નિવાસી...