વાંકાનેર : નેમીષભાઈ વસંતલાલ શાહનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી નેમીષભાઈ વસંતલાલ શાહ (ઉ.વર્ષ - ૪૯), તે સ્વ. વસંતલાલ કેશવજી શાહના પુત્ર, અમીબેનના પતિ, જૈનમના પિતાશ્રી, દીપ્તીબેન અમીતકુમાર શાહ (રાજકોટ), બિન્દુબેન સુહાગકુમાર મહેતા (રાજકોટ)ના મોટાભાઈનું તા. ૧૪/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. (અમીબેન: ૮૮૪૯૫૦૧૬૬૯, અમીતકુમાર: ૮૫૧૧૫૫૬૨૫૪, સુહાગકુમાર: ૯૪૨૮૮૯૪૯૧૫, દીપ્તીબેન: ૯૪૨૮૦૫૬૨૫૪, બિન્દુબેન: ૯૪૨૮૮૯૪૯૮૩) વાંકાનેર : રામદેવસિંહ નટવરસિંહ ઝાલાનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી રામદેવસિંહ નટવરસિંહ ઝાલા, તે વિશાલસિંહના પિતા, ઘનશ્યામસિંહના ભત્રીજા, ભરતસિંહ, જીતેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ અને જયદેવસિંહના નાના ભાઈ તેમજ જયરાજસિંહના કાકાનું તા.૧૪/૦૪/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા તા.૧૯/૦૪/૨૦૨૧ને સોમવારનાં રોજ ટેલિફોનિક બેસણું રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૨૦/૦૪/૨૦૨૧ને મંગળવારનાં રોજ ભાટીયા સોસાયટી, વાંકાનેર મુકામે રાખેલ છે. (ઘનશ્યામસિંહ મો: ૯૯૭૯૫ ૯૬૨૭૨, ભરતસિંહ મોઃ ૯૮૨૫૫ ૧૧૮૫૩, જીતેન્દ્રસિંહ મો: ૯૮૨૫૯ ૪૨૪૦૨, વિરેન્દ્રસિંહ મો. ૯૮૨૫૬ ૭૩૮૪૦, જયદેવસિંહ મોઃ ૯૮૨૫૩ ૮૪303, વિશાલસિંહ મોઃ ૮૨૦૦૩ ૬૮૦૭૦, જયરાજસિંહ મોઃ ૮૩૨૦૦ ૧૩૨૨૮) નારણકા : જયાબેન રણછોડભાઈ મેરજાનું અવસાન મોરબી : નારણકા ગામના નિવાસી જયાબેન રણછોડભાઈ મેરજા (ઉ.વ. 65) નું તા. 14-04-2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ટેલીફોનિક બેસણું રાખેલ છે. (રણછોડભાઈ ટપુભાઇ મેરજા મો.93683 11111, નરભેરામભાઇ ટપુભાઇ મેરજા મો.93276 68734, પરેશભાઈ રણછોભાઈ મેરજા મો.98253 14053, અલ્પેશભાઈ રણછોડભાઈ મેરજા મો.98251 14053, દિપ પરેશભાઈ મેરજા મો.90164 99999) વાંકાનેર : જયશ્રીબેન રમણિકભાઈ ઉપાધ્યાયનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી જયશ્રીબેન રમણિકભાઈ ઉપાધ્યાય, તે ડો. રમણિકભાઈ ઉપાધ્યાય (માહિકાવાળા)ના ધર્મપત્ની, પ્રશાંતભાઈ ઉપાધ્યાય તેમજ કાશ્મીરાબેન અને મોનાબેનના માતુશ્રીનું તા. 14-04-2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 16-04-2021ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (પ્રશાંતભાઈ-9428212344, ડો. રમણિકભાઈ-9898402041) ગુલાબનગર : ગોવિંદભાઈ ખોડાભાઇ ડાભીનું અવસાન મોરબી : ગુલાબનગર (ગાંધીનગર) નિવાસી ગોવિંદભાઈ ખોડાભાઇ ડાભી (ઉ.વ. ૮૨), તે હિરાભાઇ અને ગોપાલભાઈ (81419 87064)ના પિતાનું તા. ૧૧/૦૪/૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : મનહરલાલ સોમચંદ મહેતાનું અવસાન મોરબી : મનહરલાલ સોમચંદ મહેતા (ઉ. વર્ષ ૮૭), તે સ્વ. સોમચંદ વેલજી મહેતાના પુત્ર, મનહરલાલ સોમચંદ મહેતા, સ્વ. નિર્મળાબેનના પતિ તથા ગીરીશભાઈ, સંજયભાઈ, ચેતનાબેન, જયશ્રીબેનના પિતાશ્રી તથા નિલમબેન જી. મહેતા તેમજ હેમેન્દ્રભાઈ એ. કોઠારી (જામનગર) અને મેહુલભાઈ પી. દોશી (મોરબી)ના સસરા તેમજ હેમીલ, વિક્ષિતાના દાદા તથા સ્વ. અમરચંદ પાનાચંદ પાડલીયા (મુંબઈ)ના જમાઈનું તા. - ૧૪/૦૪/ર૦ર૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાર્થના સભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૫/૦૪/૨૦૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. (ગીરીશભાઈ - ૮૮૪૯૫ ૬પ૨૭૧, નિલમબેન - ૭પ૬૭પ ૮૧૩૦૦, સંજયભાઈ- ૯૮રપ૬ ૩૬૯૧૪, બળવંતભાઈ (મુંબઈ) ૯૮૧૯૧ ૨૧૭૫૨) મોરબી: ગોરધનભાઈ મોહનભાઈ સદાતિયાનું અવસાન મોરબી: ગોરધનભાઈ મોહનભાઈ સદાતિયા તે, અરવિંદભાઈ 8780545322 અને મુકેશભાઈ 9727527086ના પિતાનું તારીખ 14ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી : ગીરીશભાઇ શામજીભાઈ ભટ્ટીનું અવસાન મોરબી : મુળ ગામ ખોરાણા હાલ રાજકોટ નિવાસી ગીરીશભાઇ શામજીભાઈ ભટ્ટી, તે સ્વ. શામજીભાઈ વેલજીભાઈ ભટ્ટીના પુત્ર તેમજ સુરેશભાઈ, ભરતભાઈ (99047 43443), નિલેશભાઈ (99047 31317)ના ભાઈ તેમજ આદિત્ય (97242 43443)ના પિતાશ્રી તથા અમદાવાદ નિવાસી ઇશ્વરભાઇ પોપટલાલ બગથરીયાના જમાઈ, સાગર (90339 43443, 99047 31319)ના મામાનું તા. 12/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 16/04/2021ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (વિશાલભાઈ 94282 64339, દેવાંગભાઈ 99048 31317) મોરબી : કાંતિલાલ માધવજીભાઈ ધારૈયાનું અવસાન મોરબી : કાંતિલાલ માધવજીભાઈ ધારૈયા (ઉ. વ. 82), તે હરિભાઈ, જગદીશભાઇ તથા ધનજીભાઈના પિતાનું તા. 14/04/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. મોરબી : બચુભાઈ હિરજીભાઈ પિલોજપરાનું અવસાન મોરબી : મૂળ વાંકિયાવાળા હાલ રાજકોટ નિવાસી બચુભાઈ હિરજીભાઈ પિલોજપરા, નરેન્દ્રભાઇ, ભરતભાઈ, દક્ષાબેન તથા ચેતનાબેનના પિતાશ્રી તથા જેન્તીભાઇ, દેવેન્દ્રભાઇ તથા ઉત્તમભાઈ (વૈદ્ય)ના મોટાભાઈ તથા સ્વ. વિજયાબેન, કંચનબેન, સ્વ. પુષ્પાબેન તથા હંસાબેનના ભાઈ તથા સ્વ. જીવરાજભાઈ દેવકરણભાઈ દુદકિયાના જમાઈનું તા.૧૩.૪.૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૫.૪.૨૧ને ગુરુવારના સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. તેમજ સદગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મોરબી : હર્ષદરાય રવિશંકરભાઈ પંડ્યાનું અવસાન મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી પંડ્યા હર્ષદરાય રવિશંકરભાઈ (ઉ.વ. ૫૮), તે સતિષભાઈ રવિશંકરભાઈ પંડ્યા (૯૪ર૭૯૮૦૩૮૧) અને હિતેન્દ્રભાઈ રવિશંકરભાઈ પંડ્યાના ભાઈ, ધવલભાઈ હર્ષદરાય પંડ્યા (૯૯૯૮૮ ૯૯૪૯૮)ના પિતા તા. ૧૩/૦૪/ર૦ર૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકશે. મોરબી : નાથાભાઈ સામતભાઈ ડાભીનું અવસાન મોરબી : મોરબી કોંગ્રેસ...