વાંકાનેર : કિરીટસિંહ માધુભા ઝાલાનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી કિરીટસિંહ માધુભા ઝાલા ((ઉ.વ. ૬૯), તે દિલુભાના નાના ભાઈ, ગજેન્દ્રસિંહ (98799 97309) અને મેઘરાજસિંહના દાદાનું તા. 14/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 16/04/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (ગજેન્દ્રસિંહ 97732 80089) નીચી માંડલ : અરુણાબેન શાંતિલાલ કુંડારીયાનું અવસાન મોરબી : નીચી માંડલ નિવાસી અરુણાબેન શાંતિલાલ કુંડારીયા (ઉ.વ. ૩૮)નું તા. 14/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (રાઘવજીભાઈ વનુભાઈ : ૯૯૭૯૬ ર૬૩૧૩, દેવજીભાઈ વનુભાઈ : ૮૫૧૧૮ ૦૮૯૪૦, મહાદેવભાઈ વનુભાઈ : ૯૯૦૯૦ પ૧૭૬ર, શાંતિલાલ વનુભાઈ : ૯૮રપ૦ ૪૮૧૯૦) મોરબી : મંજુલાબેન મહાદેવભાઈ માણેકવાડાનું અવસાન મોરબી : મંજુલાબેન મહાદેવભાઈ માણેકવાડા (ઉ.વ. 53), તે મહાદેવભાઈ માણેકવાડાના ધર્મપત્નિનું તા. 15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 17/04/2021ને શનિવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. (મહાદેવભાઈ 98792 56491) વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીરનું અવસાન વાંકાનેર: મહેન્દ્રભાઈ જીવરાજભાઈ રાજવીર ઉં.વ. 61 તે, સ્વ. જીવરાજભાઈ જીવણભાઈ (જીંઝુડાવાળા)ના પુત્ર તથા જયંતીભાઈ (9510872166), સ્વ. કિશોરભાઈ, શૈલેષભાઈ (9173283333)ના ભાઈ તથા આકાશભાઈ (9033336474), મિલાપભાઈ (ગુરુકૃપા જાંબુવાળા) અને રુચિતાબેન નિરવભાઈ ખખ્ખરના પિતા તથા સ્વ. જયંતિલાલ પોપટલાલ અનડકટ (રાજકોટ)ના જમાઈનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક ઉઠમણું તારીખ 16ને શુક્રવારે સાંજે 4થી 6 રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. સાગરભાઈ (9460008145), નટુભાઈ (9825899398), મહેશભાઈ અનડકટ (9879050164) ચંદ્રપુરના પૂર્વ સરપંચ લતાબેન કાકુભાઈ મોદીનું અવસાન વાંકાનેર : ચંદ્રપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લતાબેન કાકુભાઈ મોદી (ઉ.વ.70), તે વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના ધર્મપત્ની, નિલેશભાઈ મોદી (બોરીવલી), કલ્પેશભાઈ મોદી અને ચેતનભાઈ મોદીના માતૃશ્રીનું તા. 14/04/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 16/04/2021ને શુક્રવારે સાંજના 4 થી 5 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ભાટીયા સોસાયટી ખાતે રાખેલ છે. (કાકુભાઈ મોદી- 97732 50064, નિલેશભાઈ મોદી- 98213 63273, કલ્પેશભાઈ મોદી- 94272 52315, ચેતનભાઈ મોદી- 98244 12414) વાંકાનેર : પ્રફૂલાબેન રમેશચંદ્ર કારીયાનું અવસાન વાંકાનેર : મૂળ લુણસર હાલ વાંકાનેર નિવાસી પ્રફૂલાબેન રમેશચંદ્ર કારીયા (ઉ.વ.51), તે રમેશચંદ્ર (રાજુભાઈ)ના પત્ની, મેઘપર નિવાસી જાગીયા નાનાલાલના પુત્રી તેમજ પીન્ટુ-આનંદ અને કક્કડ પૂજાબેન ભાવિનભાઈના માતાનું તા. 14/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 16/04/2021ને શુક્રવારે સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન રાખેલ છે. (મો. નં. 99093 32524, 96623 53022) અમરનગર : મહેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલાનું અવસાન મોરબી : મૂળ રવાપર (નદી) હાલ અમરનગર નિવાસી મહેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા (ઉ.વ. 44), તે સ્વ. જુવાનસિંહના પુત્ર, ઉદેસિંહના ભત્રીજા, બટુકસિંહ, હકુભા, સુખદેવસિંહ (99095 60535)ના ભાઈ, ભગીરથસિંહ (70168 42898) અને હરપાલસિંહ (90163 23822)ના પિતાનું તા. 14/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 17/04/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા. 19/04/2021ને સોમવારના રોજ રાખેલ છે. મોરબી: છબીબેન કુંવરજીભાઈ કાંજીયાનું અવસાન મોરબી: છબીબેન કુંવરજીભાઈ કાંજીયા ઉં.વ. 88 તે, જયસુખભાઈ, મહેન્દ્રભાઈ કુંવરજીભાઈના માતા તથા બ્રિજેશભાઈના દાદીનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ મો.નં. 98790 63466, 99255 00442, 98259 37274 પર પાઠવી શકે છે. મોરબી : રમાબેન ગોપાલભાઈ ભાલારાનું અવસાન મોરબી : રમાબેન ગોપાલભાઈ ભાલારા (ઉ.વ. 85), તે જોશનાબેન બદ્રકીયા, સ્વ. જશવંતીબેન, રમેશભાઈ (99257 43145), જીતુભાઈ (72030 92231), સ્વ. પ્રવિણભાઈ તથા અશોકભાઈ (99041 67095)ના માતા તેમજ મણીભાઈ વડગામા (ધ્રાંગધ્રા)ના પુત્રીનું તા. 13/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 16/04/2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 5 કલાકે નિવાસ સ્થાને રાખેલ છે.