મોરબી : મોરબી તાલુકા ધરમપુર ગામની સીમ ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈરનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.