મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા તૃતીય સમૂહલગ્નનું તા. 30/05/2021ના રોજ યોજવામાં આવ્યા હતા. તે કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે હાલ સ્થગિત કરવામાં આવેલ છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા યાદીમાં જણાવાયું છે.