વાંકાનેર : વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર દ્વારા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 20 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.