પટેલ સમાજ એસોશિએશનની અપીલનું ચુસ્તપણે પાલન કરતા વેપારીઓ ટંકારા : ટંકારામાં પટેલ સમાજ એસોસિએશન દ્વારા આગામી તા.20 સુધી બપોર બાદ તમામ વ્યાપાર, ધંધા, રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવતા ટંકારામાં લતીપર ચોકડીએ ધમધમતી તમામ બજાર બંધ રહી હતી અને એસોસીએશનની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.