જેતપુર (મચ્છુ): અમરશીભાઈ દેવશીભાઈ કંડીયાનું અવસાન મોરબી: અમરશીભાઈ દેવશીભાઈ કંડીયા ઉં.વ.83 તે, અશોકભાઈ (95868 42742)ના પુત્ર તથા છગનભાઇ દેવશીભાઈ (94091 65848)ના ભાઈ તથા મણિલાલ લાલજીભાઈ કંડીયા (70167 12236), મનીષભાઈ માવજીભાઈ કંડીયા (94292 45495), બીપીનભાઈ માવજીભાઈ કંડીયા (98794 11856) અને નિલેશભાઈ છગનભાઇ કંડીયા (99789 46500)ના કાકાનું તારીખ 11ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી: લવજીભાઈ પરસોત્તમભાઈ વરસડાનું અવસાન મોરબી: મૂળ અણિયારીવાસી લવજીભાઈ પરસોત્તમભાઈ વરસડા ઉં.વ. 98નું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. બચુભાઇ વરસડા (94275 05451), પ્રેમજીભાઈ વરસડા(95377 42309), ઠાકરશીભાઈ વરસડા (63539 78999) અને કાંતિભાઈ વરસડા (94275 05450) મોરબી: ભાનુબેન ભોગીલાલ દવેનું અવસાન મોરબી: ભાનુબેન ભોગીલાલ દવે (શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ) તે, સ્વ. ભોગીલાલ ડાયાલાલ દવેના પત્નિ તથા ગીતાબેન જગદીશભાઈ દવેના માતા તથા અરુણભાઈ છેલશંકરભાઈ દવેના બહેન તથા કિશન અને પાર્થના નાનીનું તારીખ 11ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 12ને સોમવારના રોજ બપોરે 5થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. જગદીશભાઈ (9099787336), કિશનભાઈ (8200410927) અને પાર્થભાઈ (7016485504) મોરબી : ભરતભાઇ ખોડીદાસ સોલંકીનું અવસાન મોરબી: ભરતભાઇ ખોડીદાસ સોલંકી ઉં.વ.67નું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું તારીખ 15ના રોજ રાખેલ છે. લાલાભાઈ મો. નં. 84015 16111 મોરબી: કાંતાબેન ચતુરભાઈ ધુમલીયાનું અવસાન મોરબી: કાંતાબેન ચતુરભાઈ ધુમલીયા ઉં.વ. 72 તે, બળવંતભાઈ (9879930397), હસમુખભાઈ (9879315407) અને નવીનભાઈ ચતુરભાઈ ધુમલીયા (9979944144)ના માતાનું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી: નફીસાબેન સૈફુદીન ફખરૂદીનનું અવસાન મોરબી: નફીસાબેન સૈફુદીન ફખરૂદીન તે, બીલકિસબેન (જસદણ) અને યાસમીનબેન (રાજકોટ)ના માતા તથા ઇમરાનભાઈ (જસદણ) અને શબ્બીરભાઈ (રાજકોટ)ના સાસુ તથા શબ્બીરભાઈ અબ્બાસભાઈ ગાંધી (રાજકોટ)ના બહેનનું તારીખ 11ને રવિવારે અવસાન થયું છે. જન્નતશીનના જિયારતના સિપારા, સૈફુ મસ્જિદ ખાતે મગરીબ ઈસાની નમાઝ બાદ રાખેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બહારગામના સગા-સબંધીઓ માટે ટેલિફોનિક શોક-સાંત્વના પાઠવી શકે છે. મોરબી : ભાનુશંકર પ્રભાશંકર દવેનું અવસાન મોરબી : નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ ભાનુશંકર પ્રભાશંકર દવે (ગજાનન સ્ટેશનરીવાળા), તે દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, કિર્તીભાઈ (GEB), મીનાબેન (વાંકાનેર), ગીતાબેન (ચરાડવાવાળા)ના ભાઈ, આશુતોષભાઇ, હરસિધ્ધિબેનના પિતાશ્રી, ધ્યેયના દાદા, ભાવના આશુતોષ દવેના સસરા, કૃષ્ણચંદ્ર (શાસ્ત્રી), સ્વ. જગદીશભાઈ, પરીક્ષિતભાઈ, મંદાકિનીબેન, દેવિકાબેન, બંસીબેન, વૈદેહીબેન તથા મહર્ષિભાઈના ભાઈજી તેમજ (રાજપરવાળા) સ્વ. દુર્ગાશંકર ચકુભાઈ ત્રિવેદીના જમાઈનું તા. 12/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 15/04/2021ને ગુરુવારના રોજ સવારે 8થી 12 કલાકે અને સાંજે 3થી 6 કલાકે રાખેલ છે. આશુતોષભાઇ ભાનુશંકર દવે - 7984484780, 9924435722 દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે - 9879408530 નરેન્દ્રભાઈ પ્રભાશંકરભાઈ દવે - 9824671371 કિર્તીભાઈ પ્રભાશંકરભાઈ દવે - 9909173708 કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે (શાસ્ત્રી ) - 8000911444 મોરબી : બાપુ રાધેશ્યામ હરિરામ રવિભાણનું અવસાન મોરબી : નારીચાણા હનુમાનજીની જગ્યાના કોઠારી બાપુ રાધેશ્યામ હરિરામ રવિભાણનું તા. 11/04/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 15/04/2021ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (સુખદેવભાઈ મો. 63553 30136, હનુમાનદાસ મો. 91060 83401, રોહિતભાઇ મો. 85110 37075) મોરબી : બાલકૃષ્ણ વીઠ્ઠલદાસ વેદનું અવસાન મોરબી : નવગામ ભાટીયા બાલકૃષ્ણ વીઠ્ઠલદાસ વેદ (ઉ.વર્ષ 72), તે સુધાબેનના પતિ, ફોરમબેન તથા જીગીષાબેનના પિતા તથા સુરેશભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, દુલેરાય (નાનુભાઈ)ના ભાઇ તેમજ અતુલ વેદ અને મુકેશ વેદના કાકાનું તા. 11/4/2021ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 15/04/2021ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (ફોરમ વેદ : 70221 72227, સુધાબેન વેદ : 94278 06538, જીગીષાબેન : 90492 25748, મુકેશ વેદ : 94080 44414) રવાપર : ગૌરીબેન જગજીવનભાઈ કાસુન્દ્રાનું અવસાન મોરબી : રવાપર નિવાસી ગૌરીબેન જગજીવનભાઈ કાસુન્દ્રા (ઉં.વ. 65), તે દિલિપભાઈ જગજીવનભાઈ કાસુન્દ્રા (97279 23146), ભરતભાઈ જગજીવનભાઈ કાસુન્દ્રા (97271 13002)ના માતાશ્રીનું 12/04/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું તા. 13/04/2021ને મંગળવારના રોજ સવારે 9 થી 11 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકશે. મોરબી : કાશીબેન પ્રભુભાઈ કડીવારનું અવસાન મોરબી : મૂળ પીલુડી (વાઘપર) હાલ મોરબી નિવાસી કાશીબેન પ્રભુભાઈ કડીવાર (ઉ.વ. ૮૩)નું તા. ૧૨-૪-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (ગોપાલભાઈ પ્રભુભાઈ કડીવાર ૯૯૦૯૦ ૮૧૬૬૧, પ્રેમજીભાઈ પ્રભુભાઈ કડીવાર ૬૩પપ૭ ૦૨૩૯૮, રાકેશભાઈ પ્રેમજીભાઈ કડીવાર ૯૮૭૯૭ ૮ર૬૬૨, લલીતભાઈ ગોપાલભાઈ કડીવાર ૯૯૧૩પ ર૮રર૮, જયદિપભાઈ ગોપાલભાઈ કડીવાર ૯૭૧૪પ ૭૫૧૭૫) મોરબી : નિવૃત્ત...