મોરબી: સવજીભાઈ મહાદેવભાઈ ફેફર તે, અશ્વિનભાઈ (9726599942), દિપકભાઈના પિતાનું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મહેશભાઈ (મો.નં.9913222670), રાજેશભાઇ (મો.નં.9724812165)