ટંકારા : નવગામ ભાટિયા પ્રવિણાબેન બાલકૃષ્ણ આશર (ઉં.વ. ૭૦), તે બાલકૃષ્ણ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ઉનાવાળા મૂળરાજ જમનાદાસ ઉદેશીના દિકરી, ગોપાલભાઈ (રશેષભાઈ), નલિનકાંત તથા લતાબેન નિકેશભાઈ ગોકળગાંધીના માતુશ્રી, લલિતભાઈના ભાભી તેમજ રાજુભાઈ, હાર્દીકભાઈ અને ગોવિંદભાઈના કાકીનું તા. ૧૦-૦૪-૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૨-૧૦-૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪:૦૦થી ૬:૦૦ કલાકે રાખેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રશેષભાઈ : ૯૯૦૪૩ ૬૪૨૨૨ નલિનકાંત : ૯૯૦૯૦ ૮૧૪૧૫ રાજુભાઈ : ૯૮૨૫૪ ૮૫૭૧૬ લલિતભાઈ : ૯૯૨૫૧ ૮૩૩૦૮