મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ રમેશચંદ્ર રવિશંકર જાની (ઉ.વ. 65), તે મનહરલાલ (જાની એસ્ટેટ), સ્વ. કાંતિલાલ, સ્વ. અશોકભાઈ, સ્વ. દીપકભાઈ, સ્વ. લતાબેનના ભાઈ તેમજ હિતેશભાઈ, બીપીનભાઈ, વિરેન્દ્રભાઈ, લલિતભાઈ, રાજુભાઈ, સંદીપભાઈ, પ્રવીણભાઈ, મેહુલભાઈ, નિરવભાઈના કાકા તથા હરીશભાઇ, મિલનભાઈ, ધર્મિષ્ઠાબેન, મુકેશભાઈના પિતાશ્રી તેમજ સુખદેવભાઈના જમાઈનું તા. 08/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે. (સંદીપભાઈ 99133 52606, 99794 74776, 97731 38472)