મોરબી : હાલમાં કોરોનાની મહામારી દરમિયાન લોકો કોરોના સંક્રમિત થતાં હોમ કોરોન્ટાઇન થઇ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજના હોમ કોરોન્ટાઇન વ્યકિતઓ કે જેને કોઇ જમવાનું બનાવી આપે તેમ નથી તે વ્યકિતને બપોરે અને સાંજે ફ્રી ટિફિન આપવામાં આવશે. આ સેવા મેળવવા માટે જીતેશ જે. કુબાવતનો મો. ૯૮૭૯૫ ૨૬૬૯૯ પર સંપર્ક કરવાનો રહેશે.