મોરબી : મૂળ બાલંભા હાલ મોરબી નિવાસી રાધાબેન દામજીભાઈ બુધ્ધદેવ, તે સ્વ. દામજીભાઈ મોરારજીભાઈ બુધ્ધદેવના ધર્મપત્ની, સ્વ. મહેન્દ્રભાઈ, કિશોરભાઈ, હરેશભાઈ, પરેશભાઈ અને મહેશભાઈ તેમજ સ્વ. મધુબેન તથા ભારતીબેનના માતા તેમજ સ્વ. લાલજીભાઈ ગોરધનભાઈ પોપટ (બેલાવાળા)ના દીકરીનું તા. ૯/૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સરકારના આદેશ અનુસાર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૨/૪/૨૦૨૧ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાને ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. સગા-સબંધીઓ ટેલીફોનિક શોક-સંદેશો પાઠવી શકશે. (કિશોરભાઈ 99275 73704, હરેશભાઈ 95863 14115, પરેશભાઈ 98257 17888, મહેશભાઈ 99780 31534, ઉષાબેન મહેન્દ્રભાઈ 99133 00728, પ્રફુલભાઈ પોપટ 98796 87471, સુરેશભાઈ પોપટ 99094 60194, મહેશભાઈ પોપટ 99793 11126)