મોરબી : મોરબી નિવાસી ચંદ્રિકાબેન પ્રભુભાઈ ભાલોડીયા (ઉ.વ. 64)નું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું રાખેલ નથી. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (પ્રભુભાઇ ભગવાનજીભાઇ ભાલોડીયા - ૯૦૯૯૦ ૩૨૧૪૧, જીગ્નેશભાઇ પ્રભુભાઇ ભાલોડીયા - ૯૮૭૯૦ ૨૪૪૪૧, દિવ્યેશભાઇ પ્રભુભાઇ ભાલોડીયા ૯૯પર ૩૭૬૩૭)