ભારતના પ્રતિષ્ઠિત CA, CS, CMAના કોચિંગ કલાસીસ જે.કે.શાહ ભવ્ય આયોજન : કોઈ પણ વિદ્યાર્થી કે વાલી વિનામૂલ્યે જોડાઈ શકશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ભારતના પ્રતિષ્ઠિત CA, CS, CMAના કોચિંગ કલાસીસ જે.કે.શાહ દ્વારા ગુજરાતના પ્રતિષ્ઠિત અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનો તા.11 એપ્રિલને રવિવારના રોજ સાંજે 5 કલાકે પરીક્ષાલક્ષી ફ્રી માર્ગદર્શન વેબીનાર ઓનલાઇન યોજાનાર છે. જેમાં જોડાવા માટે મો.નં. 07941055791 ઉપર મિસકોલ કરવાનો રહેશે. જે.કે. શાહ કલાસીસ જે ભારતભરમાં CA, CS, CMAના પ્રતિષ્ઠિત કોચિંગ ક્લાસીસ છે. જેમની ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર, વેરાવળ અને વાપીમાં કલાસીસ બ્રાન્ચ છે. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સંજય રાવલ જેઓ ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે મોટિવેશન આપશે. તેમજ આ કોરોના કાળની પરિસ્થિતિમાં ધો.12ની બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી તેનું માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે.કે.શાહ કલાસીસના પ્રોફેસર દ્વારા બોર્ડની પરીક્ષામાં કેવી રીતે સફળતા મેળવવી તેની પણ અગત્યની માહિતી આપવામાં આવશે. આ સેમિનાર ઓનલાઇન રાખેલ છે. જે તદ્દન ફ્રી છે. આ સેમિનારમાં જોડાવા માટે મો.નં. 07941055791 ઉપર મિસકોલ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ તથા માતાપિતા પણ આ સેમિનારમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત મોરબીના વિદ્યાર્થીઓ કે જેઓ ધો.12 પછી CA, CS, CMA, ACCA જેવા પ્રોફેશનલ કોર્ષમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ રાજકોટ જે.કે. શાહ કલાસીસનો સંપર્ક કરી શકે છે. જેમનો મો.નં. 9724318185 અને 8735810995 છે. જે.કે. શાહ ક્લાસિસ જેઓ અત્યાર સુધી CAમાં 1700થી પણ વધુ ઓલ ઇન્ડિયા રેન્કર્સ આપેલ છે. જે.કે. શાહ ક્લાસિસના વિદ્યાર્થીઓ ભારતભરમાં પોતાનું તેમજ જે.કે.શાહ કલાસીસનું નામ રોશન કરી રહ્યા છે. જેમ કે કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપના સીઈઓ) તેઓ પોતે CA છે. તેઓએ CAનું કોચિંગ જે.કે.શાહ કલાસીસમાથી લીધું છે. આ ઉપરાંત તેઓ ભારતના સફળ ઉદ્યોગપતિ પણ છે. ભારત સરકારના રેલવે મંત્રી પિયુષ ગોયેલ પણ CA છે. તેઓએ પોતાનું CAનું કોચિંગ જે.કે. શાહ કલાસીસમાંથી લીધું છે. વધુ વિગત માટે આપ રાજકોટની જે.કે.શાહ કલાસીસની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. બ્રાન્ચ-1 જે.કે.શાહ કલાસીસ રાધિકા હાઉસ, બીજો માળ, ડોમીનોઝ પીઝાની ઉપર, પ્રિન્સેસ સ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ મો.નં.9724318185 8735810995 બ્રાન્ચ -2 જે.કે. શાહ કલાસીસ, 204, સ્ટર્લિંગ પ્લાઝા કોમ્પ્લેક્ષ, એક્સીસ બેંકની ઉપર,ઇન્દિરા સર્કલ બીઆરટીએસ સ્ટોપની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મો.નં. 9033318185, 8238971020 Online live Webinar by revolutionary educationist & motivational speaker'SANJAY RAVAL”on“BOARD EXAM - The first step towards a great career” on 11.04.2021, 5pm Onwards.register on : https://forms.gle/Rd74GDsmwFzAj7Lo6 Or missed call on 07941055791 J.K.Shah Classes https://youtu.be/J69sG-tt7QU