મોરબી : ફડસર નિવાસી વસ્તાભાઈ જીવાભાઈ કુંભરવાડિયા (ઉંમર ૯૦), તે બચુભાઈ અને હીરાભાઈના પિતા તેમજ સંજયભાઈ અને કલ્પેશભાઈના દાદાનું તા. ૧૦/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુરૂપ ટેલીફોનીક બેસણું રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા. ૧૫/૦૪/૨૦૨૧ના રોજ રાખેલ છે. બચુભાઈ વસ્તાભાઈ કુંભરવાડિયા : ૭૦૯૯૧ ૬૪૦૦૩ હીરાભાઈ વસ્તાભાઈ કુંભરવાડિયા : ૯૯૧૩૦ ૩૬૬૦૧ સંજયભાઈ બચુભાઈ કુંભરવાડિયા : ૯૯૭૯૧ ૬૭૭૭૬ કલ્પેશ હીરાભાઈ કુંભરવાડિયા : ૮૨૩૮૯ ૯૨૩૬૯