મોરબી : શકત-શનાળા નિવાસી ભાનુબેન ભરતભાઈ બાવરવા ઉ.વ.60 તે, ભરતભાઇ કુંવરજીભાઇ બાવરવાના પત્નિ, પ્રીતેશભાઈ (9924164586) અને આશિષ (90992 78506)ના માતાનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મહેશભાઈ (મો.નં. 9925058434)