ટંકારા : સજ્જનપર નિવાસી વિજ્યાબેન ભીમજીભાઈ બરાસરા (ઉં.વ. 62), તે ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાના પત્ની તેમજ જીગ્નેશભાઈ ભીમજીભાઈના માતૃશ્રીનું તા. 08-04-2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. (જીગ્નેશભાઈ ભીમજીભાઈ બરાસરા મો. 96385 42429)