પીપળી: મનહરબા દાદુભા ઝાલા ઉં.વ. 80 તે, નિર્મળસિંહ (9978882036), અનિરુદ્ધસિંહ (9033770002) અને શક્તિસિંહ દાદુભાઈ ઝાલા (8511875166)ના માતાનું તારીખ 9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું તારીખ 10ને શનિવારના રોજ સાંજે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.