મોરબી: કસ્તુરબેન હંસરાજભાઈ કડિવાર ઉં.વ. 80 તે, જયંતિભાઈ (9825195943), રમેશભાઈ (8849703834)ના માતાનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. વિજયભાઈ વિઠ્ઠલભાઈ કડિવાર (9909624016)