મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી દુધીબેન લીંબાભાઇ અઘારા (ઉ.વ.-77), તે ઘનશ્યામભાઈ (કનુભાઈ) તેમજ બાલુભાઇ અઘારાના માતૃશ્રીનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિના કારણે સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (ઘનશ્યામભાઈ (કનુભાઈ) લીંબાભાઇ અઘારા ૯૯૦૯૨ ૦૨૯૯૦, બાલુભાઇ લીંબાભાઇ અઘારા ૯૭૧૨૫ ૮૭૧૦૦)