મોરબી: દિવાળીબેન ભાણજીભાઈ સાણંદિયા તે, દિનેશભાઇ ભાણજીભાઈ (9879481797), સ્વ. વાસુદેવભાઈ ભાણજીભાઈ અને બળદેવભાઈ ભાણજીભાઈ (9979964022)ના માતા તથા મનીષભાઈ વાસુદેવભાઈ (9714402877), હિરેનભાઈ દિનેશભાઇ (9978902877), જીગરભાઈ બળદેવભાઈ (962440431) અને આકાશભાઈ બળદેવભાઈ સાણંદિયા (8849469030)ના દાદીનું તારીખ 9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 10ને શનિવારના રોજ સવારે 8થી 10 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.