મોરબી : મોરબી નિવાસી ચેતનભાઈ જમનાદાસ કેલૈયા (ઉ.વ. ૪૨) તે તુષારભાઈ જમનાદાસ કેલૈયા (99139 26648), ગુણવંતરાય નાનાલાલ કેલૈયા અને પંકજભાઈ નાનાલાલ કેલૈયા (98793 68706)ના ભાઈ ત્થા દક્ષના પિતાશ્રી તેમજ શિતલબેનના પતિનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું તા. 10/04/2021ને શનિવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.