મોરબી: મુળજીભાઈ મોહનલાલ કાનાબાર ઉં.વ 79 તે, સ્વ. મોહનલાલ હરિભાઈ કાનાબારના પુત્ર તથા મિલનભાઈ (9825848144), મનીષભાઈ (9824147346) અને જીગ્નેશભાઈ (7265054822)ના પિતા તથા સ્વ. મોહનલાલ જેરામભાઈ ગંદાના જમાઈનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તથા બન્ને પક્ષની સાદડી તારીખ 12ને સોમવારે સાંજે 5થી 6 દરમ્યાન રાખેલ છે.