મોરબી : મોરબીમાં આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત દ્વારા મોઢ વણિક મહાજનના સહકારથી ગાંધી ચોક ખાતે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 180 લોકો વેકસીન મુકાવીને સુરક્ષિત બન્યા હતા. આ કેમ્પનો સર્વજ્ઞાતિના લોકોએ લાભ લીધો હતો.