મોરબી : મૂળ લાલપર નિવાસી રંજનબેન નરોત્તમદાસ કુબાવત ઉ.વ.59 તે નરોત્તમદાસ રામરતનદાસ કુબાવતના પત્ની, રજનીકભાઈ તથા જનકભાઈના માતૃશ્રીનું તા.8ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.10ને શનિવારના રોજ બપોરે 4થી 6 કલાકે રાખેલ છે. નરોત્તમભાઈ કુબાવત મો.નં. 9726047406 રજનીકભાઈ કુબાવત મો.નં. 7990281242 જનકભાઈ કુબાવત મો.નં. 8866311067