આમરણ: રમાબેન મગનભાઈ કાસુન્દ્રા (ઉં.વ. 52) તે મગનભાઈ લીંબાભાઈ કાસુન્દ્રા (97267 02279)ના પત્નીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને તારીખ 9ને શુક્રવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. વિઠ્ઠલભાઈ લીંબાભાઈ કાસુન્દ્રા (મો.નં. 99244 10127)