વાવડી: મૂળ વર્ષામેડી હાલ વાવડીવાસી અસ્મિતાબેન અરજણભાઈ ઘોડાસરા ઉં.વ. 49 તે, ત્રિકમજીભાઈ અરજણભાઈ ઘોડાસરા (97269 21908), દલપતભાઈ અરજણભાઈ ઘોડાસરા (97148 10831) અને રવજીભાઈ અરજણભાઈ ઘોડાસરા (99044 12090)ના બહેનનું તારીખ 6 ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.