સક્તશનાળા: નિપુલભાઈ નરભેરામભાઈ ફુલતરિયા (ઉં.વ. 37) તે, નરભેરામભાઈ ગોવિંદભાઇ ફુલતરિયા (98259 62563) ના પુત્ર તથા નીતિન નરભેરામભાઈ (98799 30400)ના ભાઈનું તારીખ 6ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. ભગવાનજીભાઈ ગોવિંદભાઇ ફુલતરિયા (મો.નં. 98798 71272), પ્રવીણભાઈ માધવજીભાઈ (મો.નં. 99796 72644)