મોરબી: નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યા ઉં.વ. 58 (સમસ્તબ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા પૂર્વ પ્રમુખ, ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી તથા પૂર્વ પ્રમુખ, પાણી પુરવઠા વિભગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર - ક્લાસ 2 અધિકારી) તે, સ્વ. લાભશંકર રાજારામ પંડ્યા અને ગં.સ્વ. ભાનુબેન લાભશંકર પંડ્યાના પુત્ર તથા સ્વ.જયેન્દ્રભાઈ પંડ્યા, જયસુખભાઇ પંડ્યા (9428267040)ના ભાઈ તથા કેયુરભાઈ પંડ્યા (9429484440 - 9978446061) અને રિદ્ધિબેન યોગેશભાઈ જોષીના પિતા તથા વિધીબેન વિમલભાઈ જાનીના સસરા તથા રંજનબેન ચીમનલાલ જાની, અરૂણાબેન વિનોદરાય દવે, ગીતાબેન કૃષ્ણકાંત પંડ્યાના ભાઈ તથા સ્વ. વિમલભાઈ પ્રવિણચંદ્ર જાનીના વેવાઈ તથા મનીષભાઈ જયશંકર ભાઈ દવેના બનેવીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે.સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ 9ને શુક્રવારનાં રોજ સાંજે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. કશ્યપભાઈ પંડ્યા ( 9428267030 - 9313900761)