મોરબી : મોરબી નિવાસી ભગવાનજીભાઈ હિરજીભાઈ શેરસીયા (ઉ.87) તે માવજીભાઈના ભાઈ અને દુર્લભજીભાઈ (9825934725)તથા જગદીશભાઈ(9978983833)ના પિતા અને હિતેશભાઈ (9909853725) તેમજ આશિષભાઈના (9016314314) દાદાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયુ છે, પ્રવર્તમાન સ્થિતિમાં સગા, સ્નેહીજનોએ ટેલિફોનિક સાંત્વના પાઠવવી.