જૂની પીપળી : મૂળ પડધરી હાલ જૂની પીપળીવાસી હંસાબેન કિશોરભાઈ પરમાર (ઉં.વ. 70) તે, કિશોરભાઈ પરમારના પત્ની તથા બીપીનભાઈ કિશોરભાઈ પરમાર (મો.નં. 63554 48890- 99254 53359) ના માતા તથા દિનેશભાઇના ભાભી તથા કિશનભાઈ અને અશોકભાઈના સાસુ તથા સ્વ. મોહનલાલ આણંદજીભાઈ માવદિયાની પુત્રીનું તારીખ 6ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા 8ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.