મોરબી : મૂળ રંગપર-બેલાના વતની હાલ મોરબી નિવાસી લખમણભાઈ હંસરાજભાઈ વીંધાણી (ઉ.વ.74 ) તે મનુભાઈ (9825174731), નટવરભાઈના ભાઈ તેમજ અરવિંદભાઈ (9825735804), મનીષભાઈ (9033349282) ના પિતાનું તા.5 ના રોજ અવસાન થયું છે.વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સદગતનું તા.8 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.