મોરબી: રમાબેન થોભણભાઈ કડીવાર (ઉં.વ. 71) તે, થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવાર (63511 99443)ના પત્ની તથા મનોજભાઈ (98795 41513), રાજેશભાઇ (99132 55692) અને ઉપેન્દ્રભાઈ થોભણભાઈ કડીવાર (98790 07377)ના માતાનું તારીખ 5ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.