મોરબી: પ્રવીણભાઈ રતિલાલ વ્યાસ તે, કમલેશભાઈ (મો.નં.93750 03252), હિતેશભાઈ (98794 81688) અને મહેશભાઈ (70310 00043)ના પિતા તથા ચિરાગ કમલેશભાઈ વ્યાસ (86909 77707) અને માનવ હિતેશભાઈ વ્યાસ (94081 34400)ના દાદાનું તારીખ 4ને રવિવારના અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે રાખેલ છે. સગા-સ્નેનિજનો તેમજ ચીર-પરિચિત આપ્તજનોને ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.