મોરબી: અશોકભાઈ વિરજીભાઈ ફેફર ઉં.વ. 60 તે, ઊર્મિશ ફેફર (મો.નં. 9712917605- 9925817605)ના પિતાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે.