મહેન્દ્રનગર: વલમજીભાઈ મહાદેવભાઈ મેરજા ઉં.વ. 67 તે, કસ્તુરબેન વલમજીભાઈના પતિ તથા મનજીભાઈ, ગણેશભાઈ અને મુકેશભાઈના ભાઈ તથા ઇન્દુબેન મનજીભાઈ અને દયાબેન ગણેશભાઈના દિયરનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.