75 હજાર ઉમેદવારોની ફૌજ, કંપનીઓ માત્ર એક ક્લિક ઉપર મેળવી શકે છે સક્ષમ સ્ટાફ કંપની અને ઉમેદવાર બન્નેને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરાશે : હવે નજીવા ખર્ચે જ સ્ટાફની ખાલી જગ્યા ખૂબ સરળતાથી ભરાઈ જશે ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીમાં વોટ્સએપ બેઇઝ જોબ પ્લેસમેન્ટનો એકદમ નવો કોન્સેપ્ટ લઈ આવનાર ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા નોકરી ઇચ્છુંકોને નોકરી અપાવવા જોબ પોર્ટલમાં વિશેષ સેવાઓ શરૂ કરી છે. હવે કોઈ પણ નોકરી ઇચ્છુક પોતાની આવડત અને અનુભવના આધારે પળભરમાં નોકરી મેળવી શકે છે. સામે કંપનીઓ, ઓફિસો તેમજ ઇન્ડસ્ટ્રીઝે પણ સ્ટાફ શોધવા માટે મોટો ખર્ચ કરવાની જરૂર નહીં રહે. માત્ર નજીવા ખર્ચે જ સ્ટાફ મળી રહેશે. સિરામિક હબ ગણાતા મોરબીમાં લાખો લોકો પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરે છે. નવી નવી કંપનીઓ હજુ શરૂ થતી જ રહે છે. ત્યારે રોજગારીની ઘણી તકો ઉભી થાય છે. પરંતુ કંપનીના રિક્રુટમેન્ટથી રોજગારી ઇચ્છુક ઉમેદવારો અજાણ રહેતા હોવાથી બન્નેની સમસ્યામાં વધારો થાય છે. માટે જ કંપનીઓ રિક્રુટમેન્ટ માટે એજન્સીઓનો સંપર્ક કરે છે. એજન્સીઓ તગડી ફી વસુલે છે. સામે મોરબીમાં ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ કાર્યરત છે. જે વોટ્સએપ બેઇઝ જોબ પ્લેસમેન્ટ સેવા નોકરી ઇચ્છુંકોને તદ્દન FREE માં પુરી પાડે છે. જ્યારે સ્ટાફ શોધતી કંપની કે ઓફિસ માત્ર 399/- ના નજીવા ચાર્જ માં તેમની સંસ્થા માં રહેલી ખાલી જગ્યા ની વિગત લિંક https://forms.gle/LAafF2AjFhwJUgr17 માં ભરી ને Innovative employment service ના જોબ પોર્ટલ પર અપલોડ મૂકી શકે છે જેથી નોકરી ઈચ્છુક ઉમેદવાર તેમનો સીધો સંપર્ક કરી શકે. અહીંથી સીરામીક, પેપરમિલ અને પેકેજીંગ, પ્લાસ્ટિક અને પોલીપેક, એન્જીનીયરીંગ, પ્રોસેસ અને મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ફાયનાન્સ, શૈક્ષણિક સહિતની ઈન્ડસ્ટ્રીઝ માટે રિસેપ્શન, માર્કેટિંગ અને ફિલ્ડ સેલ્સ, એન્જીનિયરિંગ, ફાયનાન્સ/ એકાઉન્ટ, કોમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી, શિક્ષક, ઓફિસ ક્લાર્ક, ડ્રાઇવર અને ડિલિવરી બોય, સિક્યુરિટી સહિતની કેટેગરીમાં સ્ટાફ મેળવી શકાય છે. વધુ વિગત માટે મો.નં. 9316254207 ઉપર વોટ્સએપમાં સંપર્ક અથવા કોલ કરી શકો છો. નોકરી ઇચ્છુક ઉમેદવારો જોગ : કઈ રીતે નોકરી મેળવવી ?? જાણો શું તમે મોરબીમાં નાની ઓફિસથી લઇને મોટી કંપની સુધીના કોઈ પણ સેક્ટરમાં નોકરી મેળવવા કે ચાલુ નોકરી બદલવા માગો છો ???? તો તમે મો.નં. 9998095528 ઉપર વોટ્સએપ કરીને તમને મોકલવામાં આવતી લિંક https://forms.gle/LAafF2AjFhwJUgr17 માં તમારી વિગત ભરી ને FREE મા ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ સાથે જોડાઈ શકો છો. ત્યારબાદ આપને મોરબીમાં રહેલી કોઈ પણ પ્રકારની નોકરીનું એલર્ટ સીધા જ વોટ્સએપ ઉપર મળશે. જેથી આપ આપના અનુભવ અને આવડતને અનુરૂપ નોકરી પસંદ કરી શકશો... વધુમાં રોજિંદી અપડેટ માટે વોટ્સઅપ ઉપરાંત નીચે જણાવેલા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ જોડાઈ શકો છો...... TELEGRAME GROUP LINK - https://t.me/Innovativejobgroup INSTAGRAME LINK- https://bit.ly/3szjCx3 FACEBOOK GROUP Link- https://bit.ly/3frgIH3