મોરબી : પ્રજાપતિ પોટરી વર્ક્સ મકનસર વાળા સ્વ. પરસોત્તમભાઈ મોતીભાઈ વારનેસિયાના ધર્મપત્ની સવિતાબેન પરસોતમભાઈ વારનેસિયા મોરબી (ઉ. 67) તે કિશોરભાઈ જયેશભાઇ અને મોનાબેનના માતા તેમજ ચેતનકુમાર જયંતિલાલ ભલસોડના સાસુનું તા. 5ને સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.8 ને ગુરુવારે રાખેલ છે. કિશોરભાઈ મો.9825222535,જયેશભાઈ મો. 9825223633, મહાદેવભાઇ અમરશીભાઈમો.9825075439, પ્રવીણભાઈ મોહન ભાઈ મો. 9825216192, હસમુખભાઈ હરુભાઈ મો. 9825075437, પંકજભાઈ નારણભાઈ મો.9825314174, ઉમેશભાઈ રાઘવજીભાઇ મો. 9825673480.