માળીયા : માળીયા તાલુકાના કુંભારીયા નિવાસી નાગજીભાઈ દેવજીભાઈ દેત્રોજા (ઉ.79) તે કાંતિલાલ (સરપંચ)તથા પ્રવીણભાઈના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયું છે. પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે સંબંધીઓ તથા સ્નેહીજનોને ટેલિફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરવામાં આવી છે. મો.9510791810