મોરબી : મોરબી નિવાસી કનુભાઈ રઘુભાઈ કાંજીયાના નાના ભાઈ શૈલેષભાઈના ધર્મપત્ની ઉર્વીશાબેન શૈલેષભાઇ કાંજીયા (ઉ.52)તે ઋષિતભાઈ તથા ધીરવાબેનના માતા તથા સંદીપભાઈના કાકીનું તા.4ના રોજ અવસાન થયેલ છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું તા.5ને સોમવારના રોજ સાંજે 5થી6 ટેલિફોનિક બેસણું રાખેલ છે.મો.9825061602, 6355726152, 9825271602, 9925671602.