મોરબી : મોરબી નિવાસી પ્રફુલચંદ્ર (અશોકભાઈ) ધનજીભાઈ કક્કડ (ઉ.વ. 55), તે રીટાબેન કકકડના પતિ તથા રમણીકલાલ, દુર્લભજીભાઈ, વિનુભાઈ, ચંદ્રકાંતભાઈ, રસીલાબેન અને ઉષાબેનના ભાઈ તેમજ હેતલબેન અને કૃપાલભાઈ (70834 59563)ના પિતા તેમજ પરમભાઈના દાદા, નાથાલાલના જમાઈ, માધુરીબેનના સસરાનું તા.04/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોન બેસણું તથા સાસરા પક્ષની સાદડી તા.05/04/2021 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે. (ભાવેશભાઈ 90331 90336)