મોરબી : ચમનપર નિવાસી છગનભાઇ નરસીભાઈ અઘારાના પુત્ર ઘનશ્યામભાઈ (ઉ.35) તે ભગવાનજીભાઈના ભત્રીજા અને કાંતિલાલ,ઘનશ્યામભાઈ તથા કલ્પેશભાઈના ભાઈનું તા.4ના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખી છે.સગા, સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવવો મો.9824802438, 9687754101.